કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?

શ્રી કલ્યાણ સિંહ
શ્રી બહાદુર સિંહ
શ્રી ત્રિભુવન સિંહ
શ્રી ઉત્તમ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP