ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? લાહોર અમૃતસર શિમલા ઢાકા લાહોર અમૃતસર શિમલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ ડફરીન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન લોર્ડ ડફરીન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? જર્લિના ધ્રુવ અપ્સરા કામિની જર્લિના ધ્રુવ અપ્સરા કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? જહાંગીર કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP