ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1992 1995 1998 1990 1992 1995 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 51 - ક 44 42 25 51 - ક 44 42 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ નાગાલેન્ડ આસામ હિમાચલ પ્રદેશ ઝારખંડ નાગાલેન્ડ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જ્યુડિશિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP