કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? શ્રીલંકા જાપાન ચીન બાંગ્લાદેશ શ્રીલંકા જાપાન ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 125 75 25 100 125 75 25 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP