વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? શ્રી નિવાસ રામાનુજ જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન શ્રી નિવાસ રામાનુજ જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ? ગેસોલિન બળતણ તેલ અતિશુદ્ધ કેરોસીન ડીઝલ ગેસોલિન બળતણ તેલ અતિશુદ્ધ કેરોસીન ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ કેમિક્લ લેબોરેટરી (NCL)નું વડુમથક ક્યાં આવેલું છે ? પૂણે બેંગ્લોર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ પૂણે બેંગ્લોર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ? ગ્રેટર નોઈડાથી આગરા મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ગ્રેટર નોઈડાથી આગરા મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ. આર.કે. કટવાલ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે કોટનાલા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે. કટવાલ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે કોટનાલા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? ક્રિષ્ના શ્રીસ્ટી મોહિની કાવેરી ક્રિષ્ના શ્રીસ્ટી મોહિની કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP