વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઈતિહાસ’’ની રચના કોણે કરી હતી ? ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે જગદીશચંદ્ર બોઝ ડો.મહેન્દ્રલાલ સરકાર ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે જગદીશચંદ્ર બોઝ ડો.મહેન્દ્રલાલ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ? ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ? આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. કોલકાતા આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વીરશક્તિ આઈ.એન.એસ. કોલકાતા આઈ.એન.એસ. અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? DRDO PRL હવામાન વિભાગ ISRO DRDO PRL હવામાન વિભાગ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2012 2010 2006 2008 2012 2010 2006 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ? નવી દિલ્હી મોહાલી મુંબઈ કોચીન નવી દિલ્હી મોહાલી મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP