ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર અનસુયાબેન નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મણિલાલ દોશી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી મણિલાલ દોશી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? વજીર પાયદળના વડા રાજાના અંગત મદદનીશ નૌસેનાના વડા વજીર પાયદળના વડા રાજાના અંગત મદદનીશ નૌસેનાના વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP