વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. IISને વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં IISની સ્થાપના ઈ.સ.1909માં બેંગલુરુ ખાતે થઈ હતી. IISને વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં IISની સ્થાપના ઈ.સ.1909માં બેંગલુરુ ખાતે થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ? આર્યભટ્ટ કણાદ વરાહમિહિર ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ કણાદ વરાહમિહિર ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું. પ્રકાશ ભૌતિક શાસ્ત્ર પ્રાણી વિજ્ઞાન રસાયણ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રકાશ ભૌતિક શાસ્ત્ર પ્રાણી વિજ્ઞાન રસાયણ ક્વોન્ટમ મિકેનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ? INS સુમિત્રા INS વિરાટ INS હદેઈ INS વિક્રમાદિત્ય INS સુમિત્રા INS વિરાટ INS હદેઈ INS વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં પરમાણું પૂરવઠો આપનાર જૂથના (Nuclear suppliers Group) માં કેટલા દેશો સભ્ય છે ? 20 48 44 32 20 48 44 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP