વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? રાંચી ધનબાદ નાગપુર દૌલતાબાદ રાંચી ધનબાદ નાગપુર દૌલતાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? સૂર્યના કોરોનાનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં ચંદ્રગ્રહણનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ સૂર્યના કોરોનાનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં ચંદ્રગ્રહણનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે ? તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા. વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા. વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું. પ્રાણી વિજ્ઞાન રસાયણ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રકાશ ભૌતિક શાસ્ત્ર પ્રાણી વિજ્ઞાન રસાયણ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રકાશ ભૌતિક શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ મિશનના જોડેલા લિમન આલ્ફા ફોટોમીટરનો ઉપયોગ છે. સપાટીનું તાપમાન માપવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા મિથેનનો ખ્યાલ મેળવવા સપાટીનું તાપમાન માપવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા મિથેનનો ખ્યાલ મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ જોડી ખોટી છે ? Snapdragon Processor - Quacomm Tegra K1 Processor - Nvidia Atom Processor - Intel Apple T Processor - Apple Snapdragon Processor - Quacomm Tegra K1 Processor - Nvidia Atom Processor - Intel Apple T Processor - Apple ANSWER DOWNLOAD GUJARATI MCQ APP