વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? એપલ આર્યભટ્ટ રોહિણી (i) ભાસ્કર (i) એપલ આર્યભટ્ટ રોહિણી (i) ભાસ્કર (i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ? વિશાખાપટ્ટનમ વર્ગ દિલ્લી વર્ગ ચેન્નઈ વર્ગ કોલકતા વર્ગ વિશાખાપટ્ટનમ વર્ગ દિલ્લી વર્ગ ચેન્નઈ વર્ગ કોલકતા વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ? આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી ઓક્સિજન પ્રવાહી હાઈડ્રોજન આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી ઓક્સિજન પ્રવાહી હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? મંગળ ગુરુ શનિ શુક્ર મંગળ ગુરુ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ સ્કેમજેટ ટેક્નોલોજી વિકસાવી છે ?1) USA2) ભારત3) ચીન4) જાપાન 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GLONASS કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space Bourne navigation Constellation System) છે ? ફ્રાંસ રશિયા યુરોપ ચીન ફ્રાંસ રશિયા યુરોપ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP