વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ટેસ કયા પ્રકારનો ઉપગ્રહ છે ? સૈન્ય જાસુસી ઉપગ્રહ મનોરંજન ઉપગ્રહ ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ સૈન્ય જાસુસી ઉપગ્રહ મનોરંજન ઉપગ્રહ ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનું સૌથી મોટું તથા સૌથી વધુ સંવેદનશીલ કોસ્મિક કિરણ મોનિટર GRAPES -3 ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? સાતપુડા ઉટી મોન્ટ બ્લેન્ક પેરિસ સાતપુડા ઉટી મોન્ટ બ્લેન્ક પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ? પવનચક્કી માટે પરમાણુ શક્તિ મથક તરીકે તાંબાની ખીણ માટે પિત્તળના કારખાના માટે પવનચક્કી માટે પરમાણુ શક્તિ મથક તરીકે તાંબાની ખીણ માટે પિત્તળના કારખાના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ? My Documents, anywhere, anytime Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anytime, anywhere My Documents, anywhere, anytime Your Documents, anywhere, anytime Your Documents, anytime, anywhere My Documents, anytime, anywhere ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ? સેક્વિઅર તુસ્કર એકિલ પ્રુવર સેક્વિઅર તુસ્કર એકિલ પ્રુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વાતરંગો વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેને અટકાવી શકાતા નથી. આપેલ પૈકી કોઈ નહીં તે પ્રકાશના તરંગો જેવા હોય છે. આપેલ બંને તેને અટકાવી શકાતા નથી. આપેલ પૈકી કોઈ નહીં તે પ્રકાશના તરંગો જેવા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP