ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? સોલંકી યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ ગુપ્ત યુગ મૈત્રક યુગ અનુમૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? હુમાયુ અકબર જહાંગીર બાબર હુમાયુ અકબર જહાંગીર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP