ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? સુલતાન મુઝફ્ફરશાહ શાહજહાં અકબર ઔરંગઝેબ સુલતાન મુઝફ્ફરશાહ શાહજહાં અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ? સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર કેનેરા બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? રાસગામ પીપરડી કરાડી ચોરંદા રાસગામ પીપરડી કરાડી ચોરંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP