કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ અમરુલ્લાહ સાલેહ હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ અમરુલ્લાહ સાલેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? ચંદીગઢ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ચંદીગઢ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'પેમેન્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' યોજના કઈ સંસ્થાની પહેલ છે ? એક પણ નહીં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ એક પણ નહીં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 11 9 8 7 11 9 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP