કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ બિહાર હરિયાણા સિક્કિમ લદાખ બિહાર હરિયાણા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નીરજ ચોપરાના સન્માનમાં ક્યા દિવસે જૈવલિન થ્રો ડે મનાવવાની ઘોષણા કરી ? 7 જાન્યુઆરી 7 ડિસેમ્બર 7 જુલાઈ 7 ઓગસ્ટ 7 જાન્યુઆરી 7 ડિસેમ્બર 7 જુલાઈ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) INS વિક્રાંત શું છે ? ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના અભ્યાસ કોંકણ 2021નું આયોજન કર્યું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP