કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ? સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ? VI એરટેલ BSNL જિયો VI એરટેલ BSNL જિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દલિત બંધુ યોજના શરૂ કરી છે ? તેલંગાણા બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા તેલંગાણા બિહાર મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? ફેની બરાક માનસ લોહિત ફેની બરાક માનસ લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP