કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ (CTM) પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવ્યો ? પુણે નોઈડા હૈદરાબાદ ચેન્નાઈ પુણે નોઈડા હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોકબોરોક દિવસ ક્યા રાજ્યમાં મનાવાય છે ? આસામ કર્ણાટક ત્રિપુરા મેઘાલય આસામ કર્ણાટક ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ કથક કથકલી મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ કથક કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP