Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ક્યો છંદ 17 અક્ષરનો નથી ? માલિની મંદાક્રાન્તા હરિણી પૃથ્વી માલિની મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ? નગરપાલિકા આપેલ તમામ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આપેલ તમામ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખગ’ ક્યો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે શાકભાજી બાવળ બાવલું બબૂલ શાકભાજી બાવળ બાવલું બબૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP