કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ પુણે ઈન્દોર નવી દિલ્હી હૈદરાબાદ પુણે ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ બ્રેઈલ દિવસ (World braille Day) ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 4 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 4 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? એક પણ નહીં CARE આપેલ બંને પેપ્સિકો એક પણ નહીં CARE આપેલ બંને પેપ્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 28% 8% 18% 5% 28% 8% 18% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? પ.બંગાળ આસામ કર્ણાટક રાજસ્થાન પ.બંગાળ આસામ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) MAARG (Mentorship, Advisory, Assistance, Resilience and Growth) પ્લેટફોર્મ ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP