કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ નીચેનામાંથી કયા રજવાડા સાથે સંકળાયેલા છે ? પેશાવર ગુજરાનવાલા શ્રીનગર લખનૌ પેશાવર ગુજરાનવાલા શ્રીનગર લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ? Gpay Phonepe Paytm એક પણ નહીં Gpay Phonepe Paytm એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1990 1970 1965 1980 1990 1970 1965 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ? મોરેશિયસ આપેલ તમામ સેશલ્સ બાંગ્લાદેશ મોરેશિયસ આપેલ તમામ સેશલ્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) EASE 3.0 અંતર્ગત કઈ બેંકે બેઝલાઈન પ્રદર્શનથી સર્વશ્રેષ્ઠ સુધારા માટે પુરસ્કાર જીત્યો ? બેંક ઓફ બરોડા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક બેંક ઓફ બરોડા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP