ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) Nm-2 નીચેનામાંથી કોનો એકમ નથી ? દબાણ વિકૃતિ બલ્ક મોડ્યૂલસ પ્રતિબળ દબાણ વિકૃતિ બલ્ક મોડ્યૂલસ પ્રતિબળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) V = {100 ± 5) V અને 1 = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 6% 3.0% 5.1% 4.9% 6% 3.0% 5.1% 4.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? સ્ટીરેડિયન કેન્ડેલા સેકન્ડ એમ્પિયર સ્ટીરેડિયન કેન્ડેલા સેકન્ડ એમ્પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?(1) પ્રોટોન-પ્રોટોન(2) પ્રોટોન-ન્યુટ્રોન(3) ન્યુટ્રોન-ન્યુટ્રોન(4) પ્રોટોન-ઇલેક્ટ્રોન 1,3,4 1,2,3 4 1,2,4 1,3,4 1,2,3 4 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. ત્રણ ગણો બમણો આઠ ગણો ચાર ગણો ત્રણ ગણો બમણો આઠ ગણો ચાર ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP