ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
[P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન.