વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા POKમાં સંચાલિત પાકિસ્તાન પ્રેરિત આતંકી કેમ્પો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવામાં આવી હતી ?

નવેમ્બર, 2016
સપ્ટેમ્બર, 2016
ડિસેમ્બર, 2016
ઓક્ટોબર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રયુદ્ધના અભ્યાસ માટે 'કોંકણ-16' શરૂ કરવામાં આવ્યું ?

અમેરિકા
શ્રીલંકા
રશિયા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે
સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે
ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે
ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
DRDO નીચેના પૈકી કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત છે.

ઈસરો
સંરક્ષણ મંત્રાલય
પ્રધાનમંત્રી કાર્યાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.
i. INS ખંડેરી
ii. INS મારમુગાઓ
iii. INS કોલકાતા
iv. INS વિશાખાપટ્ટનમ
v. INS પોરબંદર

i, ii અને iv
ii, iii અને iv
ii, iv અને v
i, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP