વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘માય જર્ની' કોના દ્વારા રચાયેલો કાવ્યસંગ્રહ છે ? ડો.કલામ સતિશ ધવન હોમી ભાભા ડો.વિક્રમ સારાભાઈ ડો.કલામ સતિશ ધવન હોમી ભાભા ડો.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હેમ રેડિયો ઉપગ્રહને સંદેશા મોકલવા માટે કયા ઉપગ્રહને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે ? સ્વયં પિસૈટ ટેલિયોસ પ્રથમ સ્વયં પિસૈટ ટેલિયોસ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2016ના પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રાધ્યક્ષ આમંત્રિત કરાયા હતા ? ફ્રાન્સ અમેરિકા જર્મની સાઉદી અરબ ફ્રાન્સ અમેરિકા જર્મની સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શામા થાય છે ? રેફ્રિજરેટર રોકેટ વિમાન સબમરીન રેફ્રિજરેટર રોકેટ વિમાન સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP