વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુરુત્વાતરંગો વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં તે પ્રકાશના તરંગો જેવા હોય છે. તેને અટકાવી શકાતા નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે પ્રકાશના તરંગો જેવા હોય છે. તેને અટકાવી શકાતા નથી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ? Supersonic Combusting Ramjet Subsonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet આપેલ પૈકી એક પણ નહીં Supersonic Combusting Ramjet Subsonic Combusting Ramjet Subsonic Computer-based Ramjet આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 28 20 22 18 28 20 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 2500 કિમી 4000 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 2500 કિમી 4000 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? સોનિક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનિક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? આઠ ગણો ચાર ગણો અડધી કરવી પડે બે ગણો આઠ ગણો ચાર ગણો અડધી કરવી પડે બે ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP