કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? પંચાયતી રાજ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 2થી 8 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? અમેરિકા શ્રીલંકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ અમેરિકા શ્રીલંકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ? મહાત્મા મંદિર દાંડી સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ મહાત્મા મંદિર દાંડી સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનો 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન ક્યા કરવામાં આવશે ? દિલ્હી પૂણે મુંબઈ ગોવા દિલ્હી પૂણે મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP