વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? જૈવવિવિધતાનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ? જે.ડબલ્યુ.ન્યૂમેન જોન મોસલે જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જે.ડબલ્યુ.ન્યૂમેન જોન મોસલે જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?(i) ભારત (ii) રશિયા(iii)નેધરલેન્ડ (iv)બેલ્જિયમ i અને iv i, iii અને iv i, ii અને iii આપેલ તમામ i અને iv i, iii અને iv i, ii અને iii આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સતીષ ધવન સ્પેસ સેન્ટર" ક્યાં રાજ્યમાં આવેલું છે ? (SDSC) ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP