વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાંડકી આયનમંડળીય રડાર ઈન્ટર ફેરોમીટર (ગિરિ)ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? કન્નોજ ઉટી તિરુપતિ બેંગલુરુ કન્નોજ ઉટી તિરુપતિ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.(ii) સુપરસોનિક મિસાઈલ છે.(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે. અસ્ત્ર બરાક - 8 નિર્ભય શૌર્ય અસ્ત્ર બરાક - 8 નિર્ભય શૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘અગ્નિ- 4" ની પ્રહારક્ષમતા કેટલા કિ.મી. સુધીની છે ? 3000 - 5000 k.m. 3500 k.m. 4000 k.m. 5500 - 5800 k.m. 3000 - 5000 k.m. 3500 k.m. 4000 k.m. 5500 - 5800 k.m. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''Indomitable Spirit" (ઈનડોમિટેબલ સ્પિરીટના લેખક કોણ છે ? ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સી.વી. રામન હોમી ભાભા એમએસ સ્વામીનાથન ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સી.વી. રામન હોમી ભાભા એમએસ સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ASTROSAT વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. આપેલ તમામ તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. આપેલ તમામ તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP