વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV રોકેટના કેટલા પ્રકારો છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ? લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ? આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP