કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ચકમા અને હાજોંગ સમુદાયો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1991 વર્ષ 1977 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ મચ્છર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? તે સ્વદેશી છે જર્મની ફ્રાન્સ અમેરિકા તે સ્વદેશી છે જર્મની ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ? અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ સિક્કિમ લદાખ અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP