વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની કઈ મિસાઈલ એન્ટિ સેટેલાઈટ વેપનની કક્ષામાં ગણી શકાય ? અગ્નિ - 5 પૃથ્વી - 3 હેલિના અગ્નિ - 4 અગ્નિ - 5 પૃથ્વી - 3 હેલિના અગ્નિ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ? ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ઓઝોન સ્તરની દેખરેખ રાખવી બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ઓઝોન સ્તરની દેખરેખ રાખવી બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ ક્યા દેશ/સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે ? સ્વિત્ઝર્લેન્ડ EU ઓસ્ટ્રેલિયા U.S.A સ્વિત્ઝર્લેન્ડ EU ઓસ્ટ્રેલિયા U.S.A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એપ્રિલ, 2016માં રજૂ કરાયેલી ટૂંકી ફિલ્મ "The Man who knew Infinity" કોના જીવન પર હતી ? ડો.કલામ શ્રીનિવાસ રામાનુજ સી.વી. રામન આઈન્સ્ટાઈન ડો.કલામ શ્રીનિવાસ રામાનુજ સી.વી. રામન આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના હોમી સેઠના સી.વી. રામન હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના હોમી સેઠના સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ? INS અરિહંત INS અભિમન્યુ INS ચક્ર INS અરિધમન INS અરિહંત INS અભિમન્યુ INS ચક્ર INS અરિધમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP