વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? માલદિવ્સ ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ માલદિવ્સ ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ? શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ચંદ્રાયાન-1ને કયારે પ્રેક્ષેપિત કર્યું હતું ? 2009 2008 2010 2007 2009 2008 2010 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) ii & iii i & ii આપેલ તમામ i & iii ii & iii i & ii આપેલ તમામ i & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -150° C -173° C -148° C -238° C -150° C -173° C -148° C -238° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP