વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આધુનિક કમ્પ્યૂટરના પિતા ___ ને ગણવામાં આવે છે. અડા અગસ્ટા બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ હર્મન હોલોરિથ અડા અગસ્ટા બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ હર્મન હોલોરિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? કેનેડા યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ કેનેડા યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કર્યું છે ? ગેલેલિયો એરેસિબો ઓબ્ઝર્વેટરી એરિજ ફાસ્ટ ગેલેલિયો એરેસિબો ઓબ્ઝર્વેટરી એરિજ ફાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે ? પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP