વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ? લેડી અડા અગસ્તા બ્લેઝ પાસ્કલ હાવર્ડ એકિન ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા બ્લેઝ પાસ્કલ હાવર્ડ એકિન ચાર્લ્સ બેબેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PRL( Physical Research Laborntory) અંગે નીચે પૈકી કયુ સાચુ છે. તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. આપેલ તમામ તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઈએનએસ (INS) વિક્રાંત શું છે ? તોપ એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ વિમાનવાહક જહાજ સબમરીન તોપ એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ વિમાનવાહક જહાજ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનું સૌથી મોટું તથા સૌથી વધુ સંવેદનશીલ કોસ્મિક કિરણ મોનિટર GRAPES -3 ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? પેરિસ મોન્ટ બ્લેન્ક સાતપુડા ઉટી પેરિસ મોન્ટ બ્લેન્ક સાતપુડા ઉટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP