કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. ત્રીજું બીજું પ્રથમ ચોથું ત્રીજું બીજું પ્રથમ ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? તીરદાંજી બોક્સિંગ ભાલા ફેક ચેસ તીરદાંજી બોક્સિંગ ભાલા ફેક ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા લાલ કિલ્લામા લાહોર કિલ્લામા માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા લાલ કિલ્લામા લાહોર કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ? મંગોલિયા અને થાઈલેન્ડ ચીન પાકિસ્તાન આપેલ તમામ દેશો વચ્ચે મંગોલિયા અને થાઈલેન્ડ ચીન પાકિસ્તાન આપેલ તમામ દેશો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 102 કરોડ 85 કરોડ 96 કરોડ 110 કરોડ 102 કરોડ 85 કરોડ 96 કરોડ 110 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP