ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ધના ભગત જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP