ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? ગંગા સિંધુ ચિનાબ સરસ્વતી ગંગા સિંધુ ચિનાબ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? સોનું કાંસુ ચાંદી તાંબુ સોનું કાંસુ ચાંદી તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કાલબેલિયા' કયા રાજ્યનું નૃત્ય છે ? મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP