કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? NSG એક પણ નહીં વાયુસેના નૌસેના NSG એક પણ નહીં વાયુસેના નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ૫.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ૫.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? મુંબઈ ચેન્નાઈ કોલકતા ઈન્દોર મુંબઈ ચેન્નાઈ કોલકતા ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? જર્મની અમેરિકા જાપાન રશિયા જર્મની અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બેંગલુરુમાં મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે ભારતે ક્યા સંગઠન સાથે 500 મિલિયન ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? એક પણ નહીં એશિયન ડેવલપમેન્ટ વર્લ્ડ બેંક IMF એક પણ નહીં એશિયન ડેવલપમેન્ટ વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? કોચી ચેન્નાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP