વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ?

આઠ ગણો
બે ગણો
અડધી કરવી પડે
ચાર ગણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ?

પ્લૂટોનો અભ્યાસ કરવો.
માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન.
લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો.
સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ?

વિદ્યુત મંત્રાલય
ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ
એન.ટી.પી.સી.
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનોની ઓળખ કરો.

MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય.
બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ?

વિલિયમ કૂપર
બૌન જોસ
એલન મસ્ક
હેરાલ્ડ હાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ?

ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી
મંગળ પર ખનિજોની પ્રચૂરતા
મંગળ પર પાણીના પુરાવા
લાલ માટી પાછળનું રહસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP