Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? ભાભી નણંદ બહેન કાકી ભાભી નણંદ બહેન કાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ? M T R X M T R X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 9એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 9એ પ્રકરણ – 11એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ? 28 32 35 26 28 32 35 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 314 કલમ 379 કલમ 420 કલમ 259 કલમ 314 કલમ 379 કલમ 420 કલમ 259 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP