Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ? પાલીતાણા સોમનાથ વિજયનગર પાવાગઢ પાલીતાણા સોમનાથ વિજયનગર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? ઔરંગઝેબ અફઝલ ખાન ચંગીઝ ખાન શાઈસ્ત ખાન ઔરંગઝેબ અફઝલ ખાન ચંગીઝ ખાન શાઈસ્ત ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કાકરાપારમાં શું છે ? વિન્ડ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 4 1, 2, 4 1, 4 3 4 1, 2, 4 1, 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 146 કલમ 145 કલમ 154 કલમ 164 કલમ 146 કલમ 145 કલમ 154 કલમ 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP