Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 180 120 230 150 180 120 230 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ? તે ડચ હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ATANF ATNNF ANTFA ATNAF ATANF ATNNF ANTFA ATNAF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 25 પ્રકરણ - 21 પ્રકરણ - 23 પ્રકરણ - 19 પ્રકરણ - 25 પ્રકરણ - 21 પ્રકરણ - 23 પ્રકરણ - 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? C A B D C A B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ATIRA નું આખું નામ શું છે ? Ahmedabad Textile Industry's Research Alliance All Textile Industry's Research Alliance Ahmedabad Textile Industry's Research Association All Textile Industry's Research Association Ahmedabad Textile Industry's Research Alliance All Textile Industry's Research Alliance Ahmedabad Textile Industry's Research Association All Textile Industry's Research Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP