Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ? બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીયો શેનાથી થાય છે ? મચ્છર ફૂગ વાયરસ બેક્ટેરિયા મચ્છર ફૂગ વાયરસ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10 10/5 5 1 10 10/5 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 1, 2, 3, 4 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.34, 18, 10, 6, 4, ? 3 2 1 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP