Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

અરૂણાચલ પ્રદેશ – દિસપુર
છત્તીસગઢ - રાયપુર
મેઘાલય – શિલોંગ
આંધ્ર પ્રદેશ - અમરાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ?

રેહાના જજમેન્ટ
સુહાના જજમેન્ટ
શાહબાનો જજમેન્ટ
વિશાખા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ?

ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે.
ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે.
ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે.
ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય

સરખો રહે
વધે
ઘટે
ક્યારેક વધે ક્યારેક ઘટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP