Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? આંધ્ર પ્રદેશ - અમરાવતી મેઘાલય – શિલોંગ છત્તીસગઢ - રાયપુર અરૂણાચલ પ્રદેશ – દિસપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી મેઘાલય – શિલોંગ છત્તીસગઢ - રાયપુર અરૂણાચલ પ્રદેશ – દિસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ? ઝાંસીની લડાઈ અવધની લડાઈ પ્લાસીની લડાઈ મૈસોરની લડાઈ ઝાંસીની લડાઈ અવધની લડાઈ પ્લાસીની લડાઈ મૈસોરની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VWPL VWLP VPWL VLPW VWPL VWLP VPWL VLPW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZFC OZGA OZGD OZFD OZFC OZGA OZGD OZFD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? આગ્રા દિલ્હી દોલતાબાદ દાહોદ આગ્રા દિલ્હી દોલતાબાદ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? સસરા - જમાઈ પિતા – પુત્ર દાદા – પૌત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ પિતા – પુત્ર દાદા – પૌત્ર કાકા – ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP