ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? કચ્છઅંજાર રંગભૂમિ ચોતરફ યથાશક્તિ કચ્છઅંજાર રંગભૂમિ ચોતરફ યથાશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ક.મા. મુનશી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? ભજનો પ્રણય ગીતો કલ્પાંત ગીતો લોકગીત ભજનો પ્રણય ગીતો કલ્પાંત ગીતો લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP