Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

3000 કિલોમીટર
500 કિલોમીટર
1000 કિલોમીટર
2000 કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ?
(1) તે મણીપુરની છે.
(2) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(3) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે.
(4) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે.

1, 2
1, 2, 3
2, 3
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

કલમ 321
કલમ 307
કલમ 302
કલમ 314

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?

ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP