Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ? (1) તે મણીપુરની છે. (2) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. (3) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. (4) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે.