Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ? 2012 2010 2011 2013 2012 2010 2011 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ? IPC 379 IPC 179 IPC 279 IPC 479 IPC 379 IPC 179 IPC 279 IPC 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? F G A C F G A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 242922 282126આપેલ ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ? 25, 27, 23 27, 25, 23 23, 25, 27 25, 23, 27 25, 27, 23 27, 25, 23 23, 25, 27 25, 23, 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP