Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? દીપીકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સંધુ દીપીકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? બેરોમીટર વર્ષામાપક એનિમોમીટર હાઈગ્રોમીટર બેરોમીટર વર્ષામાપક એનિમોમીટર હાઈગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1024 બીટ્સ = ___ 1KB 1TB 1MB એક પણ નહીં 1KB 1TB 1MB એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ? હામીદ અંસારી અરૂણ જેટલી પ્રણવ મુખર્જી સુમિત્રા મહાજન હામીદ અંસારી અરૂણ જેટલી પ્રણવ મુખર્જી સુમિત્રા મહાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે- નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP